અલ-હિજ્ર · 95/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
إِنَّا كَفَيْنَاكَ الْمُسْتَهْزِئِينَ ۝٩٥
Innaa kafainaakal mustahzi`een
📖 ગુજરાતીમાં
તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 93-97 — સૂરા અલ-હિજ્ર

93عَمَّا كَانُوا يَعْمَلُونَ
દરેક તે બાબત વિશે જે તેઓ કરતા હતા
94فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
બસ ! તમે તે આદેશને જે તમને આપવામાં આવ્યો છે, સ્પષ્ટ રીતે જણાવી દો અને મુશરિકોથી મોઢું ફેરવી લો
95إِنَّا كَفَيْنَاكَ الْمُسْتَهْزِئِينَ
તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે
96الَّذِينَ يَجْعَلُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۚ فَسَوْفَ يَعْلَمُونَ
જે અલ્લાહની સાથે બીજાને પૂજ્ય નક્કી કરે છે તેમને નજીકમાં જ જાણ થઇ જશે
97وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ
અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
95આયત

ભાષાંતર — અલ-હિજ્ર 95

સૂરા અલ-હિજ્ર આયત 95 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે…

સૂરા આયત 95/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 93–97. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers