અલ-હિજ્ર · 94/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ ۝٩٤
Fasda` bimaa tu`maru wa a`rid anil mushrikeen
📖 ગુજરાતીમાં
બસ ! તમે તે આદેશને જે તમને આપવામાં આવ્યો છે, સ્પષ્ટ રીતે જણાવી દો અને મુશરિકોથી મોઢું ફેરવી લો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 92-96 — સૂરા અલ-હિજ્ર

92فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ
સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું
93عَمَّا كَانُوا يَعْمَلُونَ
દરેક તે બાબત વિશે જે તેઓ કરતા હતા
94فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
બસ ! તમે તે આદેશને જે તમને આપવામાં આવ્યો છે, સ્પષ્ટ રીતે જણાવી દો અને મુશરિકોથી મોઢું ફેરવી લો
95إِنَّا كَفَيْنَاكَ الْمُسْتَهْزِئِينَ
તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે
96الَّذِينَ يَجْعَلُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۚ فَسَوْفَ يَعْلَمُونَ
જે અલ્લાહની સાથે બીજાને પૂજ્ય નક્કી કરે છે તેમને નજીકમાં જ જાણ થઇ જશે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
94આયત

ભાષાંતર — અલ-હિજ્ર 94

સૂરા અલ-હિજ્ર આયત 94 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તમે તે આદેશને જે તમને આપવામાં આવ્યો છે,…

સૂરા આયત 94/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 92–96. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers