અશ-શુઆરા · 10/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ ۝١٠
Wa iz naadaa Rabbuka Moosaaa ani`-til qawmaz zaalimeen
📖 ગુજરાતીમાં
અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ
🎧 સાંભળો

📜 આયત 8-12 — અશ-શુઆરા

8إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા
9وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે
10وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ
અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ
11قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ
ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને
12قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ
મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અશ-શુઆરા 10

સૂરા અશ-શુઆરા આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી…

સૂરા આયત 10/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers