અશ-શુઆરા · 115/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ ۝١١٥
In ana illaa nazeerum mubeen
📖 ગુજરાતીમાં
હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 113-117 — સૂરા અશ-શુઆરા

113إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ
તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય
114وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ
હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી
115إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું
116قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ
તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું
117قَالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ
નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
115આયત

ભાષાંતર — અશ-શુઆરા 115

સૂરા અશ-શુઆરા આયત 115 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું

સૂરા આયત 115/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 113–117. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers