અશ-શુઆરા · 114/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ ۝١١٤
Wa maaa ana bitaaridil mu`mineen
📖 ગુજરાતીમાં
હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 112-116 — સૂરા અશ-શુઆરા

112قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ
પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં
113إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ
તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય
114وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ
હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી
115إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું
116قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ
તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
114આયત

ભાષાંતર — અશ-શુઆરા 114

સૂરા અશ-શુઆરા આયત 114 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી

સૂરા આયત 114/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 112–116. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers