અશ-શુઆરા · 160/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ ۝١٦٠
kazzabat qawmu Lootinil mursaleen
📖 ગુજરાતીમાં
લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 158-162 — સૂરા અશ-શુઆરા

158فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં
159وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે
160كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ
લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા
161إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ
તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા
162إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
160આયત

ભાષાંતર — અશ-શુઆરા 160

સૂરા અશ-શુઆરા આયત 160 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા

સૂરા આયત 160/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 158–162. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers