અશ-શુઆરા · 172/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ ۝١٧٢
Summa dammarnal aa khareen
📖 ગુજરાતીમાં
પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 170-174 — સૂરા અશ-શુઆરા

170فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા
171إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ
172ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા
173وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ
અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો
174إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
172આયત

ભાષાંતર — અશ-શુઆરા 172

સૂરા અશ-શુઆરા આયત 172 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા

સૂરા આયત 172/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 170–174. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers