અશ-શુઆરા · 175/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ۝١٧٥
Wa inna Rabbaka la Huwal `Azeezur Raheem
📖 ગુજરાતીમાં
નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ
🎧 સાંભળો

📜 આયત 173-177 — અશ-શુઆરા

173وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ
અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો
174إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં
175وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ
176كَذَّبَ أَصْحَابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ
અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા
177إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ
જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
175આયત

ભાષાંતર — અશ-શુઆરા 175

સૂરા અશ-શુઆરા આયત 175 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ

સૂરા આયત 175/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 173–177. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers