અશ-શુઆરા · 174/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ۝١٧٤
Inna fee zaalika la Aayah; wa maa kaana aksaruhum mu`mineen
📖 ગુજરાતીમાં
આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં

🎧 સાંભળો


📜 આયત 172-176 — સૂરા અશ-શુઆરા

172ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા
173وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ
અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો
174إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં
175وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ
176كَذَّبَ أَصْحَابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ
અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
174આયત

ભાષાંતર — અશ-શુઆરા 174

સૂરા અશ-શુઆરા આયત 174 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે…

સૂરા આયત 174/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 172–176. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers