અશ-શુઆરા · 186/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَمَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ الْكَاذِبِينَ ۝١٨٦
Wa maaa anta illaa basharum mislunaa wa innazunnuka laminal kaazibeen
📖 ગુજરાતીમાં
અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ
🎧 સાંભળો

📜 આયત 184-188 — અશ-શુઆરા

184وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ
તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
185قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે
186وَمَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ الْكَاذِبِينَ
અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ
187فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ السَّمَاءِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ
188قَالَ رَبِّي أَعْلَمُ بِمَا تَعْمَلُونَ
કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
186આયત

ભાષાંતર — અશ-શુઆરા 186

સૂરા અશ-શુઆરા આયત 186 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને…

સૂરા આયત 186/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 184–188. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers