અશ-શુઆરા · 74/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ ۝٧٤
Qaaloo bal wajadnaaa aabaaa `anaa kazaalika yaf`aloon
📖 ગુજરાતીમાં
તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 72-76 — સૂરા અશ-શુઆરા

72قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ
તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે
73أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ
અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે
74قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ
તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા
75قَالَ أَفَرَأَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ
તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો
76أَنتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ
તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
74આયત

ભાષાંતર — અશ-શુઆરા 74

સૂરા અશ-શુઆરા આયત 74 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો…

સૂરા આયત 74/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 72–76. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers