અશ-શુઆરા · 73/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ ۝٧٣
Aw yanfa`oonakum aw yadurroon
📖 ગુજરાતીમાં
અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે

🎧 સાંભળો


📜 આયત 71-75 — સૂરા અશ-શુઆરા

71قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ
તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે
72قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ
તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે
73أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ
અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે
74قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ
તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા
75قَالَ أَفَرَأَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ
તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
73આયત

ભાષાંતર — અશ-શુઆરા 73

સૂરા અશ-શુઆરા આયત 73 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે

સૂરા આયત 73/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 71–75. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers