અશ-શુઆરા · 97/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
تَاللَّهِ إِن كُنَّا لَفِي ضَلَالٍ مُّبِينٍ ۝٩٧
Tallaahi in kunnaa lafee dalaalim mubeen
📖 ગુજરાતીમાં
કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં
🎧 સાંભળો

📜 આયત 95-99 — અશ-શુઆરા

95وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ
અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં
96قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ
અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે
97تَاللَّهِ إِن كُنَّا لَفِي ضَلَالٍ مُّبِينٍ
કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં
98إِذْ نُسَوِّيكُم بِرَبِّ الْعَالَمِينَ
જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં
99وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ
અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
97આયત

ભાષાંતર — અશ-શુઆરા 97

સૂરા અશ-શુઆરા આયત 97 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે…

સૂરા આયત 97/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 95–99. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers