અસ-સાફ્ફાત · 114/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ ۝١١٤
Wa laqad mananna alaa Moosaa wa Haaroon
📖 ગુજરાતીમાં
નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો
🎧 સાંભળો

📜 આયત 112-116 — અસ-સાફ્ફાત

112وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ
અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે
113وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِ مُبِينٌ
અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે
114وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો
115وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ
અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો
116وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ
અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
114આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 114

સૂરા અસ-સાફ્ફાત આયત 114 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર…

સૂરા આયત 114/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 112–116. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers