અસ-સાફ્ફાત · 157/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ۝١٥٧
Faatoo bi Kitaabikum in kuntum saadiqeen
📖 ગુજરાતીમાં
તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો

🎧 સાંભળો


📜 આયત 155-159 — અસ-સાફ્ફાત

155أَفَلَا تَذَكَّرُونَ
શું તમે સમજતા પણ નથી
156أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ
અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે
157فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો
158وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે
159سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ
જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
157આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 157

સૂરા અસ-સાફ્ફાત આયત 157 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો

સૂરા આયત 157/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 155–159. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers