અસ-સાફ્ફાત · 158/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ ۝١٥٨
Wa ja`aloo bainahoo wa bainal jinnati nasabaa; wa laqad `alimatil jinnatu innahum lamuhdaroon
📖 ગુજરાતીમાં
અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 156-160 — સૂરા અસ-સાફ્ફાત

156أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ
અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે
157فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો
158وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે
159سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ
જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે
160إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
158આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 158

સૂરા અસ-સાફ્ફાત આયત 158 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો…

સૂરા આયત 158/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 156–160. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Friday, October 2, 2026

Don't forget us in your sincere prayers