અસ-સાફ્ફાત · 156/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ ۝١٥٦
Am lakum sultaanum mubeen
📖 ગુજરાતીમાં
અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે

🎧 સાંભળો


📜 આયત 154-158 — સૂરા અસ-સાફ્ફાત

154مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો
155أَفَلَا تَذَكَّرُونَ
શું તમે સમજતા પણ નથી
156أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ
અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે
157فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો
158وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
156આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 156

સૂરા અસ-સાફ્ફાત આયત 156 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે

સૂરા આયત 156/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 154–158. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers