અસ-સાફ્ફાત · 66/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ ۝٦٦
Fa innahum la aakiloona minhaa famaali`oona minhal butoon
📖 ગુજરાતીમાં
(જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 64-68 — સૂરા અસ-સાફ્ફાત

64إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ
નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે
65طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ
જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે
66فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
(જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે
67ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે
68ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ
પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
66આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 66

સૂરા અસ-સાફ્ફાત આયત 66 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી…

સૂરા આયત 66/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 64–68. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers