અસ-સાફ્ફાત · 79/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ ۝٧٩
Salaamun `alaa Noohin fil `aalameen
📖 ગુજરાતીમાં
નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે

🎧 સાંભળો


📜 આયત 77-81 — સૂરા અસ-સાફ્ફાત

77وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ
અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા
78وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું
79سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ
નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે
80إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ
81إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
79આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 79

સૂરા અસ-સાફ્ફાત આયત 79 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે

સૂરા આયત 79/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 77–81. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers