અદ-દુખાન · 26/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ ۝٢٦
Wa zuroo`inw wa maqaa min kareem
📖 ગુજરાતીમાં
તથા ખેતરો અને શાંતિવાળા ઘર

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 24-28 — સૂરા અદ-દુખાન

24وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ
તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે
25كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ
તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા
26وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ
તથા ખેતરો અને શાંતિવાળા ઘર
27وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ
અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી
28كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ
આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
26આયત

ભાષાંતર — અદ-દુખાન 26

સૂરા અદ-દુખાન આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તથા ખેતરો અને શાંતિવાળા ઘર

સૂરા આયત 26/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers