અદ-દુખાન · 25/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ ۝٢٥
Kam tarakoo min jannaatinw wa `uyoon
📖 ગુજરાતીમાં
તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 23-27 — સૂરા અદ-દુખાન

23فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ
(અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે
24وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ
તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે
25كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ
તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા
26وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ
તથા ખેતરો અને શાંતિવાળા ઘર
27وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ
અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
25આયત

ભાષાંતર — અદ-દુખાન 25

સૂરા અદ-દુખાન આયત 25 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા

સૂરા આયત 25/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 23–27. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers