અદ-દુખાન · 38/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ ۝٣٨
Wa maa khalaqnas samaawaati wal arda wa maa baina humaa laa`ibeen
📖 ગુજરાતીમાં
અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું
🎧 સાંભળો

📜 આયત 36-40 — અદ-દુખાન

36فَأْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ
જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો
37أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَاهُمْ ۖ إِنَّهُمْ كَانُوا مُجْرِمِينَ
શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા
38وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ
અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું
39مَا خَلَقْنَاهُمَا إِلَّا بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી
40إِنَّ يَوْمَ الْفَصْلِ مِيقَاتُهُمْ أَجْمَعِينَ
નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
38આયત

ભાષાંતર — અદ-દુખાન 38

સૂરા અદ-દુખાન આયત 38 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત…

સૂરા આયત 38/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 36–40. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers