અદ-દુખાન · 43/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
إِنَّ شَجَرَتَ الزَّقُّومِ ۝٤٣
Inna shajarataz zaqqoom
📖 ગુજરાતીમાં
નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ

🎧 સાંભળો


📜 આયત 41-45 — અદ-દુખાન

41يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَن مَّوْلًى شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ
તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે
42إِلَّا مَن رَّحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ
સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે
43إِنَّ شَجَرَتَ الزَّقُّومِ
નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ
44طَعَامُ الْأَثِيمِ
અપરાધીનો ખોરાક છે
45كَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِ
જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
43આયત

ભાષાંતર — અદ-દુખાન 43

સૂરા અદ-દુખાન આયત 43 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ

સૂરા આયત 43/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 41–45. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers