અદ-દુખાન · 42/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
إِلَّا مَن رَّحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ ۝٤٢
Illaa mar rahimal laah` innahoo huwal `azeezur raheem
📖 ગુજરાતીમાં
સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે

🎧 સાંભળો


📜 આયત 40-44 — સૂરા અદ-દુખાન

40إِنَّ يَوْمَ الْفَصْلِ مِيقَاتُهُمْ أَجْمَعِينَ
નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે
41يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَن مَّوْلًى شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ
તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે
42إِلَّا مَن رَّحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ
સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે
43إِنَّ شَجَرَتَ الزَّقُّومِ
નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ
44طَعَامُ الْأَثِيمِ
અપરાધીનો ખોરાક છે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
42આયત

ભાષાંતર — અદ-દુખાન 42

સૂરા અદ-દુખાન આયત 42 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત…

સૂરા આયત 42/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 40–44. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers