અદ-દુખાન · 9/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ ۝٩
Bal hum fee shakkiny yal`aboon
📖 ગુજરાતીમાં
પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 7-11 — સૂરા અદ-દુખાન

7رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ
જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય
8لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ
તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે
9بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ
પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે
10فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُّبِينٍ
તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે
11يَغْشَى النَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌ
જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
9આયત

ભાષાંતર — અદ-દુખાન 9

સૂરા અદ-દુખાન આયત 9 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે

સૂરા આયત 9/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 7–11. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers