અઝ-ઝારિયાત · 21/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ ۝٢١
Wa feee anfusikum; afalaa tubsiroon
📖 ગુજરાતીમાં
અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી
🎧 સાંભળો

📜 આયત 19-23 — અઝ-ઝારિયાત

19وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો
20وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે
21وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી
22وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે
23فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ
આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 21

સૂરા અઝ-ઝારિયાત આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી

સૂરા આયત 21/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers