અઝ-ઝારિયાત · 22/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ ۝٢٢
Wa fissamaaa`i rizqukum wa maa too`adoon
📖 ગુજરાતીમાં
તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 20-24 — સૂરા અઝ-ઝારિયાત

20وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે
21وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી
22وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે
23فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ
આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો
24هَلْ أَتَاكَ حَدِيثُ ضَيْفِ إِبْرَاهِيمَ الْمُكْرَمِينَ
શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 22

સૂરા અઝ-ઝારિયાત આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ…

સૂરા આયત 22/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers