અન-નજમ · 3/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ ۝٣
Wa maa yyantiqu `anilhawaaa
📖 ગુજરાતીમાં
અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે

🎧 સાંભળો


📜 આયત 1-5 — સૂરા અન-નજમ

1وَالنَّجْمِ إِذَا هَوَىٰ
સોગંદ છે તારાઓના જ્યારે તે પડે
2مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ
તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે
3وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ
અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે
4إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
તે તો ફકત વહી છે જે ઉતારવામાં આવે છે
5عَلَّمَهُ شَدِيدُ الْقُوَىٰ
(વહી ) ને તાકાતવર ફરિશ્તાએ શિખવાડ્યું છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અન-નજમ 3

સૂરા અન-નજમ આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે

સૂરા આયત 3/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers