અન-નજમ · 39/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ ۝٣٩
Wa al laisa lil insaani illaa maa sa`aa
📖 ગુજરાતીમાં
અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 37-41 — સૂરા અન-નજમ

37وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ
અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું
38أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ
કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે
39وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ
અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે
40وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ
અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે
41ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
39આયત

ભાષાંતર — અન-નજમ 39

સૂરા અન-નજમ આયત 39 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે…

સૂરા આયત 39/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 37–41. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers