અન-નજમ · 40/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ ۝٤٠
Wa anna sa`yahoo sawfa yuraa
📖 ગુજરાતીમાં
અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 38-42 — સૂરા અન-નજમ

38أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ
કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે
39وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ
અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે
40وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ
અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે
41ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે
42وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ
અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
40આયત

ભાષાંતર — અન-નજમ 40

સૂરા અન-નજમ આયત 40 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે

સૂરા આયત 40/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 38–42. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers