અન-નજમ · 48/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ ۝٤٨
Wa annahoo huwa aghnaa wa aqnaa
📖 ગુજરાતીમાં
અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ ધન આપે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 46-50 — સૂરા અન-નજમ

46مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ
ટીપા વડે જ્યારે કે ટપકાવવામાં આવે છે
47وَأَنَّ عَلَيْهِ النَّشْأَةَ الْأُخْرَىٰ
અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે
48وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ
અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ ધન આપે છે
49وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ
અને એ કે તે જ તારાઓનો રબ છે
50وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ
અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
48આયત

ભાષાંતર — અન-નજમ 48

સૂરા અન-નજમ આયત 48 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે…

સૂરા આયત 48/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 46–50. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers