અન-નજમ · 53/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ ۝٥٣
Wal mu`tafikata ahwaa
📖 ગુજરાતીમાં
અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી

🎧 સાંભળો


📜 આયત 51-55 — સૂરા અન-નજમ

51وَثَمُودَ فَمَا أَبْقَىٰ
અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો
52وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ
અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા
53وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ
અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી
54فَغَشَّاهَا مَا غَشَّىٰ
પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ)
55فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ
બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
53આયત

ભાષાંતર — અન-નજમ 53

સૂરા અન-નજમ આયત 53 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી

સૂરા આયત 53/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 51–55. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers