અન-નજમ · 52/62
ભાષાંતર ઉચ્ચારણ — અન-નજમ
وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ ۝٥٢
Wa qawma Noohim min qablu innahum kaanoo hum azlama wa atghaa
📖 ગુજરાતીમાં
અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા
🎧 સાંભળો

📜 આયત 50-54 — અન-નજમ

50وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ
અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે
51وَثَمُودَ فَمَا أَبْقَىٰ
અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો
52وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ
અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા
53وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ
અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી
54فَغَشَّاهَا مَا غَشَّىٰ
પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ)
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
52આયત

ભાષાંતર — અન-નજમ 52

સૂરા અન-નજમ આયત 52 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી…

સૂરા આયત 52/62 — અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નજમ સાંભળો, અન-નજમ ભાષાંતર, અન-નજમ mp3, અન-નજમ pdf. આયત 50–54. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers