અર-રહમાન · 19/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ ۝١٩
Marajal bahrayni yalta qiyaani
📖 ગુજરાતીમાં
તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 17-21 — સૂરા અર-રહમાન

17رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ
તે રબ છે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો
18فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
19مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ
તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે
20بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ
તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા
21فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
19આયત

ભાષાંતર — અર-રહમાન 19

સૂરા અર-રહમાન આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય…

સૂરા આયત 19/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers