અલ-વાકિયા · 59/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
أَأَنتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ ۝٥٩
A-antum takhluqoo nahooo am nahnul khaaliqoon
📖 ગુજરાતીમાં
શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 57-61 — સૂરા અલ-વાકિયા

57نَحْنُ خَلَقْنَاكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ
અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી
58أَفَرَأَيْتُم مَّا تُمْنُونَ
હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો
59أَأَنتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ
શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે
60نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી
61عَلَىٰ أَن نُّبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنشِئَكُمْ فِي مَا لَا تَعْلَمُونَ
કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તમને ફરીથી આ જગતમાં પણ પેદા કરી દઇએ જેની તમને કંઇ પણ ખબર નથી
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
59આયત

ભાષાંતર — અલ-વાકિયા 59

સૂરા અલ-વાકિયા આયત 59 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા…

સૂરા આયત 59/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 57–61. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers