અલ-વાકિયા · 58/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
أَفَرَأَيْتُم مَّا تُمْنُونَ ۝٥٨
Afara`aytum maa tumnoon
📖 ગુજરાતીમાં
હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો

🎧 સાંભળો


📜 આયત 56-60 — સૂરા અલ-વાકિયા

56هَٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّينِ
કયામતના દિવસે તેઓની આ મહેમાની હશે
57نَحْنُ خَلَقْنَاكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ
અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી
58أَفَرَأَيْتُم مَّا تُمْنُونَ
હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો
59أَأَنتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ
શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે
60نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
58આયત

ભાષાંતર — અલ-વાકિયા 58

સૂરા અલ-વાકિયા આયત 58 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો…

સૂરા આયત 58/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 56–60. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers