અલ-વાકિયા · 89/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ ۝٨٩
Farawhunw wa raihaa nunw wa jannatu na`eem
📖 ગુજરાતીમાં
તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે

🎧 સાંભળો


📜 આયત 87-91 — સૂરા અલ-વાકિયા

87تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ
અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ
88فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ
બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે
89فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે
90وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
અને જે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી છે
91فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
89આયત

ભાષાંતર — અલ-વાકિયા 89

સૂરા અલ-વાકિયા આયત 89 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે

સૂરા આયત 89/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 87–91. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers