નૂહ · 14/28
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા નૂહ
وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا ۝١٤
Wa qad khalaqakum at waaraa
📖 ગુજરાતીમાં
જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા નૂહ

12وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે
13مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا
તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા
14وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا
જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે
15أَلَمْ تَرَوْا كَيْفَ خَلَقَ اللَّهُ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا
શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલાએ તળ પર તળ કેવી રીતે સાત આકાશો બનાવ્યા
16وَجَعَلَ الْقَمَرَ فِيهِنَّ نُورًا وَجَعَلَ الشَّمْسَ سِرَاجًا
અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક
નૂહકુરાન સૂચિ
28આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — નૂહ 14

સૂરા નૂહ આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે

સૂરા આયત 14/28 — સૂરા નૂહ نوح (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા નૂહ સાંભળો, સૂરા નૂહ ભાષાંતર, સૂરા નૂહ mp3, સૂરા નૂહ pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers