અલ-મુદ્દથ્થિર · 54/56
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુદ્દથ્થિર
كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ ۝٥٤
Kallaaa innahoo tazkirah
📖 ગુજરાતીમાં
સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે

🎧 સાંભળો


📜 આયત 52-56 — સૂરા અલ-મુદ્દથ્થિર

52بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً
પરંતુ તેમાથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ખુલ્લી કિતાબો આપવામાં આવે
53كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ الْآخِرَةَ
કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે
54كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ
સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે
55فَمَن شَاءَ ذَكَرَهُ
હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે
56وَمَا يَذْكُرُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ
અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
54આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 54

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 54 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ…

સૂરા આયત 54/56 — સૂરા અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુદ્દથ્થિર સાંભળો, સૂરા અલ-મુદ્દથ્થિર ભાષાંતર, સૂરા અલ-મુદ્દથ્થિર mp3, સૂરા અલ-મુદ્દથ્થિર pdf. આયત 52–56. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers