અલ-કિયામા · 11/40
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કિયામા
كَلَّا لَا وَزَرَ ۝١١
Kallaa laa wazar
📖 ગુજરાતીમાં
ના ના કોઇ શરણ નથી
🎧 સાંભળો

📜 આયત 9-13 — અલ-કિયામા

9وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ
સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે
10يَقُولُ الْإِنسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ
તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે
11كَلَّا لَا وَزَرَ
ના ના કોઇ શરણ નથી
12إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمُسْتَقَرُّ
આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે
13يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ
આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અલ-કિયામા 11

સૂરા અલ-કિયામા આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ના ના કોઇ શરણ નથી

સૂરા આયત 11/40 — અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કિયામા સાંભળો, અલ-કિયામા ભાષાંતર, અલ-કિયામા mp3, અલ-કિયામા pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers