અલ-ઇન્સાન · 30/31
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ઇન્સાન
وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا ۝٣٠
Wa maa tashaaa`oona illaa anyyashaaa`al laah; innal laahaa kaana`Aleeman Hakeema
📖 ગુજરાતીમાં
અને તમે નહી ઇચ્છો પરંતુ એ કે અલ્લાહ તઆલા જ ઇચ્છે. નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને તત્વદર્શી છે
🎧 સાંભળો

📜 આયત 28-31 — અલ-ઇન્સાન

28نَّحْنُ خَلَقْنَاهُمْ وَشَدَدْنَا أَسْرَهُمْ ۖ وَإِذَا شِئْنَا بَدَّلْنَا أَمْثَالَهُمْ تَبْدِيلًا
અમે તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લાવીશું
29إِنَّ هَٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا
ખરેખર આ તો એક શિખામણ છે બસ ! જે ઇચ્છે પોતાના પાલનહારના માર્ગ પર ચાલે
30وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
અને તમે નહી ઇચ્છો પરંતુ એ કે અલ્લાહ તઆલા જ ઇચ્છે. નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને તત્વદર્શી છે
31يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
જેને ઇચ્છે તેને પોતાની કૃપામાં દાખલ કરી લે. અને અત્યાચારીઓ માટે તેણે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે
અલ-ઇન્સાનકુરાન સૂચિ
31આયત
MedinanRevelation
30આયત

ભાષાંતર — અલ-ઇન્સાન 30

સૂરા અલ-ઇન્સાન આયત 30 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તમે નહી ઇચ્છો પરંતુ એ કે અલ્લાહ તઆલા જ…

સૂરા આયત 30/31 — અલ-ઇન્સાન الإنسان (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ઇન્સાન સાંભળો, અલ-ઇન્સાન ભાષાંતર, અલ-ઇન્સાન mp3, અલ-ઇન્સાન pdf. આયત 28–31. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers