અન-નબા · 19/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નબા
وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا ۝١٩
Wa futiha tis samaa-u fakaanat abwaaba
📖 ગુજરાતીમાં
અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 17-21 — સૂરા અન-નબા

17إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا
નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે
18يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا
જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો
19وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا
અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે
20وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا
અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે
21إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا
નિ:શંક દોઝખ ઘાતમાં છે
અન-નબાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અન-નબા 19

સૂરા અન-નબા આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર…

સૂરા આયત 19/40 — સૂરા અન-નબા النبأ (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નબા સાંભળો, સૂરા અન-નબા ભાષાંતર, સૂરા અન-નબા mp3, સૂરા અન-નબા pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers