અલ-મુતફ્ફિફીન · 34/36
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુતફ્ફિફીન
فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ ۝٣٤
Fal yawmal lazeena aamanoo minal kuffaari yadhakoon
📖 ગુજરાતીમાં
બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે
🎧 સાંભળો

📜 આયત 32-36 — અલ-મુતફ્ફિફીન

32وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ
અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે
33وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ
તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા
34فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ
બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે
35عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે
36هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ
કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
34આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 34

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 34 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે

સૂરા આયત 34/36 — અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુતફ્ફિફીન સાંભળો, અલ-મુતફ્ફિફીન ભાષાંતર, અલ-મુતફ્ફિફીન mp3, અલ-મુતફ્ફિફીન pdf. આયત 32–36. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers