અલ-ઇન્શિકાક · 11/25
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ઇન્શિકાક
فَسَوْفَ يَدْعُو ثُبُورًا ۝١١
Fasawfa yad`oo subooraa
📖 ગુજરાતીમાં
તો તે મૃત્યુને પોકારશે
🎧 સાંભળો

📜 આયત 9-13 — અલ-ઇન્શિકાક

9وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે
10وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ
હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે
11فَسَوْفَ يَدْعُو ثُبُورًا
તો તે મૃત્યુને પોકારશે
12وَيَصْلَىٰ سَعِيرًا
અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે
13إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 11

સૂરા અલ-ઇન્શિકાક આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો તે મૃત્યુને પોકારશે

સૂરા આયત 11/25 — અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ઇન્શિકાક સાંભળો, અલ-ઇન્શિકાક ભાષાંતર, અલ-ઇન્શિકાક mp3, અલ-ઇન્શિકાક pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers