અલ-ઇન્શિકાક · 10/25
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ઇન્શિકાક
وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ ۝١٠
Wa ammaa man ootiya kitaabahoo waraaa`a zahrih
📖 ગુજરાતીમાં
હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે

🎧 સાંભળો


📜 આયત 8-12 — અલ-ઇન્શિકાક

8فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે
9وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે
10وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ
હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે
11فَسَوْفَ يَدْعُو ثُبُورًا
તો તે મૃત્યુને પોકારશે
12وَيَصْلَىٰ سَعِيرًا
અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 10

સૂરા અલ-ઇન્શિકાક આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે

સૂરા આયત 10/25 — અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ઇન્શિકાક સાંભળો, અલ-ઇન્શિકાક ભાષાંતર, અલ-ઇન્શિકાક mp3, અલ-ઇન્શિકાક pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers