અલ-બુરૂજ · 12/22
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બુરૂજ
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ ۝١٢
Inna batsha Rabbika lashadeed
📖 ગુજરાતીમાં
નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે

🎧 સાંભળો


📜 આયત 10-14 — સૂરા અલ-બુરૂજ

10إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ
નિ:શંક જે લોકોએ મુસલમાન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમની યાતના છે અને બળવાની યાતના છે
11إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ
નિ:શંક ઇમાન લાવનાર અને સત્કર્મો કરનારાઓ માટે તેવા બગીચાઓ છે જેના તળીયે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે
12إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે
13إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે
14وَهُوَ الْغَفُورُ الْوَدُودُ
તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે
અલ-બુરૂજકુરાન સૂચિ
22આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — અલ-બુરૂજ 12

સૂરા અલ-બુરૂજ આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે

સૂરા આયત 12/22 — સૂરા અલ-બુરૂજ البروج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બુરૂજ સાંભળો, સૂરા અલ-બુરૂજ ભાષાંતર, સૂરા અલ-બુરૂજ mp3, સૂરા અલ-બુરૂજ pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers