અલ-બુરૂજ · 13/22
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બુરૂજ
إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ ۝١٣
Innahoo Huwa yubdi`u wa yu`eed
📖 ગુજરાતીમાં
તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે

🎧 સાંભળો


📜 આયત 11-15 — સૂરા અલ-બુરૂજ

11إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ
નિ:શંક ઇમાન લાવનાર અને સત્કર્મો કરનારાઓ માટે તેવા બગીચાઓ છે જેના તળીયે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે
12إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે
13إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે
14وَهُوَ الْغَفُورُ الْوَدُودُ
તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે
15ذُو الْعَرْشِ الْمَجِيدُ
અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે
અલ-બુરૂજકુરાન સૂચિ
22આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-બુરૂજ 13

સૂરા અલ-બુરૂજ આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ…

સૂરા આયત 13/22 — સૂરા અલ-બુરૂજ البروج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બુરૂજ સાંભળો, સૂરા અલ-બુરૂજ ભાષાંતર, સૂરા અલ-બુરૂજ mp3, સૂરા અલ-બુરૂજ pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers