અલ-બુરૂજ · 14/22
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બુરૂજ
وَهُوَ الْغَفُورُ الْوَدُودُ ۝١٤
Wa Huwal Ghafoorul Wadood
📖 ગુજરાતીમાં
તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા અલ-બુરૂજ

12إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે
13إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે
14وَهُوَ الْغَفُورُ الْوَدُودُ
તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે
15ذُو الْعَرْشِ الْمَجِيدُ
અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે
16فَعَّالٌ لِّمَا يُرِيدُ
જે ઇચ્છે તેને કરી નાખનાર છે
અલ-બુરૂજકુરાન સૂચિ
22આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અલ-બુરૂજ 14

સૂરા અલ-બુરૂજ આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે

સૂરા આયત 14/22 — સૂરા અલ-બુરૂજ البروج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બુરૂજ સાંભળો, સૂરા અલ-બુરૂજ ભાષાંતર, સૂરા અલ-બુરૂજ mp3, સૂરા અલ-બુરૂજ pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers