અલ-ફજ્ર · 20/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا ۝٢٠
Wa tuhibboonal maala hubban jammaa
📖 ગુજરાતીમાં
અને ધનથી ખુબ પ્રેમ કરો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 18-22 — સૂરા અલ-ફજ્ર

18وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી
19وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَّمًّا
અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો
20وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا
અને ધનથી ખુબ પ્રેમ કરો છો
21كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا
કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે
22وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا
અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અલ-ફજ્ર 20

સૂરા અલ-ફજ્ર આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ધનથી ખુબ પ્રેમ કરો છો

સૂરા આયત 20/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers