અલ-ફજ્ર · 21/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا ۝٢١
Kallaaa izaaa dukkatil ardu dakkan dakka
📖 ગુજરાતીમાં
કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 19-23 — સૂરા અલ-ફજ્ર

19وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَّمًّا
અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો
20وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا
અને ધનથી ખુબ પ્રેમ કરો છો
21كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا
કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે
22وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا
અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે
23وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ
અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અલ-ફજ્ર 21

સૂરા અલ-ફજ્ર આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે

સૂરા આયત 21/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers